તમે હમણાં Chrome માં સાઇન ઇન કર્યું છે Google Chrome ને Windows Vista અથવા SP1 વાળા Windows XP અથવા તે પછીનાની આવશ્યકતા છે. કૃપા કરીને Chrome નવીનતમ સિસ્ટમ અપડેટ્સ ઇન્સ્ટોલ કરે ત્યાં સુધી રાહ જુઓ. Google Chrome કૅનેરી (mDNS-In) Chrome OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. કૃપા કરીને તમારા સમન્વયન પાસફ્રેઝને અપડેટ કરો. તમારી પસંદગીઓ ફાઇલ દૂષિત અથવા અમાન્ય છે. Google Chrome તમારી સેટિંગ્સને પુનઃપ્રાપ્ત કરવામાં અક્ષમ છે. ઇંટરનેટ ઍક્સેસ કરો સ્વયંને Chrome માં ઉમેરો કમ્પ્યુટર શેર કરીએ? હવે તમે તમને ગમે તે રીતે Chrome ને સેટ કરી શકો છો. Google Chrome એ અપડેટ કરવાનું બંધ કરી દીધું છે અને હવે તમારી ઓપરેટિંગ સિસ્ટમના આ સંસ્કરણનું સમર્થન કરતું નથી. પૃષ્ઠભૂમિમાં Google Chrome ને ચાલવા દો હા, Chrome થી બહાર નીકળો તમે Chrome એપ્લિકેશન્સ, એક્સ્ટેન્શન્સ અને વેબસાઇટ્સ પરની તમારી બધી સૂચનાઓને અહીં જોઈ શકો છો. જો તમે તમારો હાલનો Chrome ડેટા અલગ રાખવા ઇચ્છો, તો તમે માટે એક નવો Chrome વપરાશકર્તા બનાવી શકો છો. કૃપા કરીને બધી Google Chrome વિંડોઝ બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો. Chrome માંથી દૂર કરો Chrome તમારી માહિતીને સુરક્ષિત રીતે સંગ્રહિત કરશે જેથી તમારે ફરીથી તેને ટાઇપ કરવાની જરૂર નથી, પરંતુ તમારે હજુ પણ ભવિષ્યમાં ચુકવણી માટે તમારા કાર્ડના સુરક્ષા કોડ ચકાસવાની જરૂર પડશે. ડિફૉલ્ટ બ્રાઉઝરને આના પર બદલો: જ્યારે તમે Chrome શરૂ કરો છો ત્યારે જે પૃષ્ઠ બતાવવામાં આવે છે તે કોઈ એક્સટેન્શને બદલ્યું છે. હાર્ડવેર ઍક્સિલરેશન ઉપલબ્ધ હોવા પર ઉપયોગ કરો તમારી પસંદગીઓને વાંચી શકાતી નથી. કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ હોઈ શકે છે અને પસંદગીઓ પરના ફેરફારોને સાચવવામાં આવશે નહીં. Google Chrome નું નવું સંસ્કરણ ઉપલબ્ધ છે. અતિથિઓ કંઈપણ પાછળ છોડ્યાં વિના Chrome નો ઉપયોગ કરી શકે છે. Google Chrome ને પૃષ્ટભૂમિમાં ચાલવા દો આ તમારું Chrome છે Chrome ને બહેતર બનાવવામાં સહાય કરો Chrome એપ્લિકેશન્સને લોંચ કરો Mac પર.પાસવર્ડ્સ તમારા કીચેન પર સચવાય છે અને આ OS X એકાઉન્ટ શેર કરતા અન્ય Chrome વપરાશકર્તા દ્વારા એક્સેસ અથવા સમન્વયન કરાય છે. mDNS ટ્રાફિકને મંજૂરી આપવા માટે Google Chrome કૅનેરી માટે ઇનબાઉન્ડ નિયમ. Google Chrome ને તમારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો તમે હવે Chrome માં સાઇન ઇન છો! સમન્વયન તમારા વ્યવસ્થાપક દ્વારા અક્ષમ કરેલું છે. Chrome OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી કારણ કે તમારા ડોમેન માટે સમન્વયન ઉપલબ્ધ નથી. તમે આગલી વખત Google Chrome ને ફરીથી શરૂ કરશો ત્યારે તમારા ફેરફારો પ્રભાવી થશે. Chrome OS નો ઉપયોગ કરવા સહાય મેળવો આ ઉપકરણનો ઉપયોગ કર્યાં પહેલાં ને નીચે સેવાની શરતોને વાંચવાની અને સ્વીકારવાની જરૂર છે. આ શરતો Google Chrome OS શરતોને વિસ્તૃત, સંશોધિત, અથવા મર્યાદિત કરતી નથી. (Chrome ને પુનઃપ્રારંભ કરવુ આવશ્યક છે) તમારા ઉપકરણને ચેનલ પર અપડેટ કરી રહ્યાં છે... તમારા એકાઉન્ટને Chrome માંથી દૂર કર્યાં પછી, અમલમાં લાવવા માટે તમારે તમારા ખુલ્લા ટેબ્સને ફરીથી લોડ કરવાની જરૂર પડી શકે છે. આ કમ્પ્યુટરમાં પહેલેથી જ Google Chrome ઘટકોનું વધુ તાજેતરનું સંસ્કરણ છે. કૃપા કરીને વધુ તાજેતરનાં ઇન્સ્ટોલરનો ઉપયોગ કરો. Chrome, <strong></strong> થી ખાનગી કનેક્શન સ્થાપિત કરી શકતું નથી. આ સંભવિત રૂપે તમારા ઉપકરણની તારીખ () ખોટી સેટ કરી હોવાને કારણે છે. તમે તમારા ઉપકરણની તારીખ અને સમય અપડેટ કરી લો તે પછી તમારે આ પૃષ્ઠને તાજું કરવું જોઈએ. કૃપા કરીને તમામ Google Chrome વિંડોઝ (Windows 8 મોડમાં હોય તે સહિત) બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો. Chrome મેનૂમાં અથવા બુકમાર્ક્સ બાર પર તમારા બુકમાર્ક્સ શોધો. Google Chrome નું એક નવું સંસ્કરણ ઉપલબ્ધ છે અને તે પહેલાં કરતાંએ વધુ ઝડપી છે. વેબ બ્રાઉઝર અનુલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ રહ્યું. જો Google Chrome હાલમાં ચાલુ હોય, તો કૃપા કરીને તેને બંધ કરો અને તેનો ફરીથી પ્રયાસ કરો. જ્યારે Google Chrome બંધ થાય ત્યારે પૃષ્ઠભૂમિમાં એપ્લિકેશન્સ ચલાવવાનું ચાલુ રાખો ઇન્સ્ટોલર આર્કાઇવને અસંક્ષિપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો. આ કમ્પ્યુટર ટૂંક સમયમાં Google Chrome અપડેટ્સ પ્રાપ્ત કરવાનું બંધ કરશે કારણ કે તેના હાર્ડવેરને હવે સમર્થન નથી. Google Chrome અપડેટ કરવામાં આવ્યું હતું, પણ તમે તેનો 30 દિવસ સુધી ઉપયોગ કર્યો નથી. Google Chrome એપ્લિકેશન લૉંચર Google Chrome તેની ડેટા નિર્દેશિકા વાંચી અથવા લખી શકતુ નથી: Chrome આપમેળે અપડેટ થાય છે જેથી કરીને તમારી પાસે હંમેશા તાજું સંસ્કરણ રહે છે. જ્યારે આ ડાઉનલોડ પૂર્ણ થાય છે, ત્યારે Chrome પુનઃપ્રારંભ થશે અને તમે તમારા માર્ગે હશો. Google Chrome ને લિંક્સ હેન્ડલ કરવા માટે એક બાહ્ય એપ્લિકેશન શરૂ કરવાની જરૂર છે. જોઈતી લિંક છે, . ઓહ! Google Chrome ક્રેશ થઈ ગયું. હમણાં ફરીથી લોંચ કરીએ? તેને અજમાવી જુઓ, તે પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલ છે Google Chrome સેવાની શરતો Chrome નો ઉપયોગ કરવા સહાય મેળવો “શોધવા માટે ટચ” ફક્ત વેબ પૃષ્ઠ પરના શબ્દો પર ટચ કરીને તેને શોધવાની સરળ રીત પ્રદાન કરે છે. ટચ કરેલો શબ્દ અને તેને લગતું પૃષ્ઠ Google ને મોકલવામાં આવશે. તમે Chrome માં તરીકે સાઇન ઇન કર્યું હતું. ફરીથી સાઇન ઇન કરવા માટે કૃપા કરીને એજ એકાઉન્ટનો ઉપયોગ કરો. તમારી બિલિંગ વિગતો Chrome માં સાચવવામાં આવી છે. જો તમે સાથે આ કમ્પ્યુટર શેર કરો છો, તો અલગથી બ્રાઉઝ કરવા માટે તમને પોતાને Chrome પર ઉમેરો. અન્યથા તેઓનું Google એકાઉન્ટ ડિસ્કનેક્ટ કરો. Google Chrome તમારા માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે. Google Chrome ને કસ્ટમાઇઝ કરો અને તેનું નિયંત્રણ કરો Chrome માંથી દૂર કરો તમારું ઉપકરણ અપ ટૂ ડેટ છે. Google Chrome પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આની મંજૂરી આપવા માટે તમારો Windows પાસવર્ડ લખો. Google Chrome ને અનઇન્સ્ટોલ કરો Chrome કેનેરી એપ્લિકેશન્સ લગભગ અપ-ટૂ-ડેટ! અપડેટ કરવાનું સમાપ્ત કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો. - Google Chrome Chrome - સૂચનાઓ નવી વિંડો Chrome માં સાઇન ઇન કરો Google Chrome નું નવું, સલામત સંસ્કરણ ઉપલબ્ધ છે. આ ફેરફારને પ્રભાવમાં લાવવા માટે કૃપા કરીને બધી Google Chrome વિંડોને બંધ કરો અને તેને ફરીથી લોંચ કરો. Google Chrome એપ્લિકેશન લૉંચર એ Chrome એપ્લિકેશન્સ માટેનું એકમાત્ર પ્લેટફોર્મ છે. સ્વાગત છે http://support.google.com/chrome/?p=ib_chromeframe Chrome એપ્લિકેશન્સ Chrome આપમેળે અપડેટ થાય છે જેથી કરીને તમારી પાસે હંમેશા સૌથી તાજું સંસ્કરણ રહે છે. દૂષિત છે અને Chrome એ તેને અવરોધિત કરી છે. Chrome OS એ વધારાના ખુલ્લા સ્ત્રોત સૉફ્ટવેર દ્વારા શક્ય બને છે. તમારી વેબ પરની વ્યક્તિગત કરેલી બ્રાઉઝર સુવિધાઓને સાચવવા અને તેમને કોઈપણ કમ્પ્યુટર પર Google Chrome માંથી ઍક્સેસ કરવા માટે સમન્વયન સેટ કરો. Chrome OS Chrome જૂનું થઈ ગયું છે આ સર્વર સાબિત કરી શક્યું નથી કે તે છે; તેનું સુરક્ષા પ્રમાણપત્ર Chrome દ્વારા વિશ્વસનીય નથી. આ કોઈ ખોટી ગોઠવણીને કારણે થયું હશે અથવા કોઈ હુમલાખોર તમારા કનેક્શનને અટકાવી રહ્યો છે. અપડેટ કરો Google Chrome યોગ્ય રીતે શટ ડાઉન થયું નહોતું. તમે પહેલા ખોલેલા તે પૃષ્ઠો ફરીથી ખોલવા માટે, પુનઃસ્થાપિત ક્લિક કરો. Chrome હમણાં જ વધુ સારું થયું છે! એક નવું સંસ્કરણ ઉપલબ્ધ છે. Chrome ને સુરક્ષિત બનાવવા માટે, અમે માં સૂચિબદ્ધ નથી અને તમારી જાણ વિના ઉમેરવામાં આવ્યાં હોઈ શકે છે તેવા કેટલાક એક્સ્ટેન્શન્સને અક્ષમ કર્યા છે. જ્યારે તમારું કમ્પ્યુટર પ્રારંભ થાય ત્યારે Chromium ને આપમેળે લોંચ કરો આ સર્વર સાબિત કરી શક્યું નથી કે તે છે; તેનું સુરક્ષા પ્રમાણપત્ર તમારા ઉપકરણની ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા વિશ્વસનીય નથી. આ કોઈ ખોટી ગોઠવણીને કારણે થયું હશે અથવા કોઈ હુમલાખોર તમારા કનેક્શનને અટકાવી રહ્યો છે. Google Chrome પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં ચાલી રહ્યું છે તે જ Google Chrome સંસ્કરણને ઇન્સ્ટોલ કરી શકાતું નથી. કૃપા કરીને Google Chrome બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો. Chrome સૂચના કેન્દ્ર Google Chrome અપડેટ થઈ રહ્યું છે... Google Chrome તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી કારણ કે તમારા ડોમેન માટે સમન્વયન ઉપલબ્ધ નથી. ઇન્સ્ટોલર અસ્થાયી ડાયરેક્ટરી બનાવી શક્યું નથી. કૃપા કરીને ખાલી ડિસ્ક સ્પેસ માટે અને સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની પરવાનગી માટે તપાસો. તમારી પ્રોફાઇલનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તે Google Chrome ના નવા સંસ્કરણ તરફથી છે. કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે. કૃપા કરીને ભિન્ન પ્રોફાઇલ નિર્દેશિકાનો ઉલ્લેખ કરો અથવા Chrome નાં નવા સંસ્કરણનો ઉપયોગ કરો. Chrome - સૂચનાઓ ( ન વાંચેલ) Chrome મેનૂ > > > પર જાઓ અને ખાતરી કરો કે ગોઠવણી "પ્રોક્સી નહીં" અથવા "પ્રત્યક્ષ" પર સેટ કરેલી છે. તમારા ઉપકરણને અપડેટ કરી રહ્યાં છે... અનઇન્સ્ટોલ કરો સાઇન ઇનમાં ભૂલ આવવાને કારણે Chrome OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. આ કમ્પ્યુટર હવે Google Chrome અપડેટ્સ પ્રાપ્ત કરશે નહીં કારણ કે તેના હાર્ડવેરને હવે સમર્થન નથી. તને એક સુરક્ષિત Google Chrome પૃષ્ઠ જોઈ રહ્યાં છો. ને Chrome માં ઉમેરવામાં આવ્યું. Chrome ખુલ્લા સ્ત્રોત લાઇસેંસેસ કોઇએ પહેલાં Chrome માં આ કમ્પ્યુટર પર તરીકે સાઇન ઇન કર્યું છે. જો તે તમારું એકાઉન્ટ નથી, તો તમારી માહિતીને અલગ રાખવા માટે નવો Chrome વપરાશકર્તા બનાવો. કોઈપણ રીતે સાઇન ઇન કરવું બુકમાર્ક્સ, ઇતિહાસ, અને અન્ય સેટિંગ્સ જેવી Chrome માહિતીને માં મર્જ કરશે. ચેતવણી: Google Chrome એક્સ્ટેંશનને તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ રેકોર્ડ કરવાથી રોકી શકતું નથી. છૂપા મોડમાં આ એક્સ્ટેંશનને અક્ષમ કરવા માટે, આ વિકલ્પને પસંદ ન કરો. Chrome માંથી દૂર કરો... Chrome Chrome OS ખુલ્લા સ્ત્રોત લાઇસેંસેસ Google API કીઝ ખૂટે છે. Google Chrome ની કેટલીક કાર્યક્ષમતા અક્ષમ થશે. Chrome માં વિગતો સાચવો તમારો બ્રાઉઝિંગ ડેટા પણ કાઢી નાખીએ? તમારા કમ્પ્યુટર પર ચાલતા સૉફ્ટવેર Google Chrome સાથે અસંગત છે. તમે Google ને સંભવિત સુરક્ષા ઘટનાઓની વિગતોની જાણ આપમેળે કરીને Chrome ને વધુ સલામત અને ઉપયોગમાં વધુ સરળ બનાવવામાં સહાય કરી શકો છો. Chrome ફરીથી ઇન્સ્ટોલ કરો Google Chrome ટૂલબાર તમારી પાસે સિસ્ટમ-સ્તરનાં ઇન્સ્ટોલ માટે ઉચિત અધિકારો નથી. વ્યવસ્થાપક તરીકે ઇન્સ્ટોલરને ફરીથી ચલાવવનો પ્રયાસ કરો. Google Chrome Chromium ઓપન સોર્સ પ્રોજેક્ટ અને અન્ય ઓપન સોર્સ સૉફ્ટવેર દ્વારા સંભવ થયું છે. Google Chrome OS લિંક્સને હેન્ડલ કરવા માટે કોઈ બાહ્ય એપ્લિકેશન લોંચ કરવાનું સમર્થન કરતું નથી. વિનંતી કરેલી લિંક છે. Google Chrome તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા માટે વેબ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. Google Chrome ને Windows XP અથવા તે પછીનાની આવશ્યકતા છે. કેટલીક સુવિધાઓ કામ કરશે નહીં. ચેનલ બદલી. ફેરફારો લાગુ કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો. તમારા Chrome ડેટા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મને બગ રીતે કરશો નહીં શું તમને ખાતરી છે કે તમારે Google Chromeને અનઇન્સ્ટોલ કરવું છે? હાલમાં એક ડાઉનલોડ પ્રક્રિયામાં છે. શું તમે Google Chrome થી બહાર નીકળવા અને ડાઉનલોડને રદ કરવા માગો છો? Google Chrome ને જ્યારે તમે તમારું કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે આપમેળે શરૂ થવા માટે ગોઠવેલું છે. નહીં, આભાર &Chrome OS વિશે Google Chrome બાઇનરીઝ Google Chrome ને ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવો તમારા સંપર્કોની વિગતો Chrome માં વધુ ઝડપથી ફોર્મ્સ ભરવામાં તમારી સહાય કરી શકે છે. બીજા કમ્પ્યુટર () પર પ્રોફાઇલ બીજી Google Chrome પ્રક્રિયા () દ્વારા ઉપયોગમાં હોય એવું લાગે છે. Chrome એ પ્રોફાઇલને લૉક કરી છે જેથી તે દૂષિત ન થઈ જાય. જો તમને ખાતરી છે કે કોઈ અન્ય પ્રક્રિયાઓ આ પ્રોફાઇલનો ઉપયોગ કરી રહી નથી, તો તમે પ્રોફાઇલને અનલૉક કરી અને Chrome ને ફરીથી લોંચ કરી શકો છો. Chrome એપ્લિકેશન લૉંચર તમારે એપ્લિકેશન્સનો ઉપયોગ કરવા માટે Chrome માં સાઇન ઇન કરવાની જરૂર છે. આ Chrome ને તમારી એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને સમગ્ર ઉપકરણની અન્ય સેટિંગ્સને સમન્વયિત કરવાની મંજૂરી આપે છે. Google Chrome કૅનેરી Google Chrome થી તમે વેબ પર એક ફોન નંબર પર ક્લિક કરી શકો છો અને તેને Skype થી કૉલ કરી શકો છો! Google Chrome એપ્લિકેશન લોંચર અનઇન્સ્ટોલ કરો આ જ નામનું એક મોડ્યુલ Google Chrome સાથે વિરોધાભાસમાં જાણમાં આવ્યું છે. ક્રેશ રિપોર્ટ્સ અને Google ને મોકલીને Google Chrome ને વધુ સારું બનાવવામાં સહાય કરો. Chrome ને ખોલવા માટે તમારા નામને ક્લિક કરો અને બ્રાઉઝ કરવાનું પ્રારંભ કરો. તમારા બ્રાઉઝિંગ અનુભવને નુકસાન પહોંચાડી શકે છે, તેથી Chrome એ તેને અવરોધિત કરી છે. Chrome મેનૂ > > પર જાઓ અને "" પસંદ હટાવો. જો આનાથી સમસ્યા ઉકેલાતી નથી, તો અમે સુધારેલ પ્રદર્શન માટે ફરીથી આ વિકલ્પને પસંદ કરવાની ભલામણ કરીએ છીએ. mDNS ટ્રાફિકને મંજૂરી આપવા માટે Google Chrome માટે ઇનબાઉન્ડ નિયમ. &Chrome OS ને અપડેટ કરો Google Chrome તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. કૃપા કરીને તમારા સમન્વયન પાસફ્રેઝને અપડેટ કરો. સાઇન ઇન વિગતો જૂની હોવાને કારણે Chrome OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. Chrome એપ્લિકેશન લૉંચર કેનેરી Chrome માંથી દૂર કરો તમે હમણાં Chrome માં સાઇન ઇન છો! જો તમે કમ્પ્યુટરને શેર કરો છો, તો મિત્રો અને કુટુંબીજનો અલગ-અલગ બ્રાઉઝ કરી શકે છે અને તેમને જોઈએ તેમ Chrome ને સેટ કરી શકે છે. Google Chrome માં સ્વાગત છે તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Google Chrome પ્રોફાઇલ પર તેનું વ્યવસ્થાપક નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chrome ડેટા, જેમ કે તમારી એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે થી બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. હા, પસંદ કરો Google Chrome અસંગત Google અપડેટ જૂથ નીતિ સેટિંગ્સને લીધે અપડેટ કરી શકાતું નથી. Google Chrome બાઇનરીઝ એપ્લિકેશન માટે અપડેટ નીતિ ઓવરરાઇડ સેટ કરવા માટે જૂથ નીતિ સંપાદકનો ઉપયોગ કરો અને ફરીથી પ્રયાસ કરો; વિગતો માટે http://goo.gl/uJ9gV જુઓ. Google Wallet નો ઉપયોગ કરવા માટે તમારે Chrome અપગ્રેડ કરવું આવશ્યક છે []. એપ્લિકેશન્સ > સિસ્ટમ પસંદગીઓ > નેટવર્ક > વિગતવાર > પ્રોક્સીઝ પર જાઓ અને પસંદ કરવામાં આવેલી કોઈપણ પ્રોક્સીની પસંદગી હટાવો. Google Chrome સહાયક &Google Chrome ને અપડેટ કરો તમારા ફેરફારો તમે આગલી વખતે તમારા ઉપકરણને ફરી પ્રારંભ કરશો ત્યારે પ્રભાવમાં આવશે. Chrome OS સાથે પ્રારંભ કરો Google Chrome તમારા કેમેરાનો ઉપયોગ કરી રહ્યું છે. આ કમ્પ્યુટર પર પહેલેથી જ Google Chrome નું વધુ તાજેતરનું સંસ્કરણ છે. જો સૉફ્ટવેર કામ ન કરતું હોય, તો કૃપા કરીને Google Chrome ને અનઇન્સ્ટોલ કરો અને ફરી પ્રયાસ કરો. Chrome મેનૂ બતાવો આ પૃષ્ઠ તો જ તમારા હાલનાં ક્રેશેસ પર માહિતી બતાવે છે જો તમે ક્રેશ રિપોર્ટિંગ સક્ષમ કરો છો. Google Chrome પ્રતિસાદ આપતું નથી. હવે ફરીથી લોંચ કરીએ? સિસ્ટમ પર Google Chrome નું એક વિરોધાભાસી ઇન્સ્ટોલેશન મળ્યું. કૃપા કરીને તેને અનઇન્સ્ટોલ કરો અને ફરીથી પ્રયાસ કરો. શું તમે ઈચ્છો છો કે Google Chrome તમારો પાસવર્ડ સાચવે? શું તમે ઇચ્છો છો કે Google Chrome આ સાઇટ માટે તમારો પાસવર્ડ સાચવે? તમારા Chrome ડેટાને આ એકાઉન્ટ સાથે લિંક કરીએ? Chrome પોતાને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરી શક્યું નથી, જેથી તમે અદ્ભુત નવી સુવિધાઓ અને સુરક્ષા સુધારાઓ ગુમાવી રહ્યાં છો. તમારે Chrome ને મેન્યુઅલી ફરીથી ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. તમારું વેબ, બુકમાર્ક્સ અને અન્ય Chrome સામગ્રી અહીં હોય છે. Chrome દ્વારા બનાવેલ પાસવર્ડનો ઉપયોગ કરો Google Chrome (mDNS-In) Chrome હવે પહેલાંથી બહેતર બન્યું છે સાઇન ઇનમાં ભૂલ આવવાને કારણે Google Chrome તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. Google Chrome તમારા કેમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે. Chrome ને તમારી ફાયરવૉલ અથવા એન્ટિવાયરસ સેટિંગ્સમાં નેટવર્ક ઍક્સેસ કરવાની મંજૂરી આપો. આ ફાઇલ દૂષિત છે અને Chrome એ તેને અવરોધિત કરી છે. આ સાઇટ જૂના Chrome ફ્રેમ પ્લગિનનો ઉપયોગ કરી રહી છે જે હવેથી સુરક્ષા અને સ્થિરતા અપડેટ્સને પ્રાપ્ત કરશે નહીં. કૃપા કરીને તેને અનઇન્સ્ટોલ કરો અને આધુનિક બ્રાઉઝર પર અપગ્રેડ કરો. વૈકલ્પિક: ઉપયોગનાં આંકડાઓ અને ક્રેશ રીપોર્ટ્સ આપમેળે Google ને મોકલીને Google Chrome OS ને વધુ સારુ બનાવવમાં સહાય કરો. હાલમાં ડાઉનલોડ્સ પ્રક્રિયામાં છે. શું તમે Google Chrome થી બહાર નીકળવા અને ડાઉનલોડ્સને રદ કરવા માગો છો? હવે તમારા Google એકાઉન્ટ સાથે અને શેર કરેલ કમ્પ્યુટર્સ પર Chrome નો ઉપયોગ કરવો વધુ સરળ છે. હું આ કેમ જોઇ રહ્યો(હી) છું? Google Chrome તમારુ ડિફોલ્ટ બ્રાઉઝર નથીં. તમે તરીકે સાઇન ઇન છો. હવે તમે તમારા બધા સાઇન ઇન કરેલા ઉપકરણો પર તમારા બુકમાર્ક્સ, ઇતિહાસ અને અન્ય સેટિંગ્સને ઍક્સેસ કરી શકો છો. Chrome મેનૂ > > > > LAN સેટિંગ્સ પર જાઓ અને "તમારા LAN માટે એક પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરો" ની પસંદગી હટાવો. તમે તમારી Chrome સામગ્રીનું સમન્વયન કરવા માટે નો ઉપયોગ કરી રહ્યાં છો. તમારી સમન્વયન પસંદગીને અપડેટ કરવા માટે અથવા Chrome ને Google એકાઉન્ટ વગર ઉપયોગ કરવા માટે, ની મુલાકાત લો. અનુલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ રહ્યું. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો. આ સર્વર સાબિત કરી શક્યું નથી કે તે છે; તેનું સુરક્ષા પ્રમાણપત્ર તમારા કમ્પ્યુટરની ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા વિશ્વસનીય નથી. આ કોઈ ખોટી ગોઠવણીને કારણે થયું હશે અથવા કોઈ હુમલાખોર તમારા કનેક્શનને અટકાવી રહ્યો છે. કૃપા કરીને આ પરિવર્તનને પ્રભાવમાં લાવવા માટે સાઇન આઉટ કરો અને ફરીથી સાઇન ઇન કરો. જ્યારે તમે Chrome શરૂ કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે. આ મોડ્યુલ Google Chrome સાથે વિરોધાભાસ માટે જાણીતું છે. Google Chrome OS Google Chrome અપ ટૂ ડેટ છે. શું તમે ઇચ્છો છો કે વેબ ફોર્મ્સ પૂર્ણ કરવા માટે આ ક્રેડિટ કાર્ડ માહિતી Chrome સાચવી રાખે? Google Chrome પૃષ્ઠભૂમિ મોડમાં છે. Chrome માં ઉમેરો તમારું કમ્પ્યુટર Microsoft Windows ના એક જૂના સંસ્કરણ પર ચાલી રહ્યું છે જે આ વેબસાઇટના સુરક્ષા પ્રમાણપત્ર પર પ્રક્રિયા કરી શકતું નથી. આ સમસ્યાને કારણે, Google Chrome કહી શકતું નથી કે પ્રમાણપત્ર માંથી છે કે તમારા નેટવર્ક પર હોવાનો ડોળ કરનાર કોઈ વ્યક્તિ તરફથી છે. કૃપા કરીને તમારા કમ્પ્યુટરને Windows ના વધુ તાજેતરનાં સંસ્કરણ પર અપડેટ કરો. Chrome સહાયક Chrome જૂનું થઈ ગયું છે સાઇન ઇન વિગતો જૂની હોવાને કારણે Google Chrome તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. આ એકાઉન્ટ સાથે મારા Chrome ડેટાને લિંક કરો Chrome માં ઉમેરી રહ્યું છે... ને ડિસ્કનેક્ટ કરવું આ ઉપકરણ પર સંગ્રહિત તમારા ઇતિહાસ, બુકમાર્ક્સ, સેટિંગ્સ અને અન્ય Chrome ડેટાને સાફ કરશે. તમારા Google એકાઉન્ટમાં સંગ્રહિત ડેટા સાફ થશે નહીં અને તે Google ડેશબોર્ડ પર સંચાલિત કરી શકાય છે. ઇન્સ્ટોલ આર્કાઇવ દૂષિત છે અથવા અમાન્ય છે. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો. જ્યારે બિલ્ટ-ઇન PDF વ્યૂઅર ગૂમ હોય ત્યારે Google Chrome પ્રિંટ પૂર્વાવલોકન બતાવી શકતું નથી. દુર્ભાગ્યે, બ્રાઉઝર ચાલતું હોય ત્યારે તમારી Mozilla Firefox સેટિંગ્સ ઉપલબ્ધ નથી. તે સેટિંગ્સને Google Chrome પર આયાત કરવા માટે, તમારું કાર્ય સાચવો અને બધી Firefox વિંડોઝ બંધ કરો. તે પછી ચાલુ રાખોને ક્લિક કરો. તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Google Chrome પ્રોફાઇલ પર વ્યવસ્થાપકને તેનું નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chrome ડેટા, જેમ કે તમારી એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે પર બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડ દ્વારા આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. તમારા અસ્તિત્વમાં છે તે Chrome ડેટાને અલગ રાખવા માટે, તમે વૈકલ્પિક રૂપે એક નવી પ્રોફાઇલ બનાવી શકો છો. જ્યારે તમે Chrome શરૂ કરો અથવા ઑમ્નિબૉક્સ પરથી શોધ કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે. Google Chrome કોપિરાઇટ Google Inc. સર્વાધિકાર સુરક્ષિત. Google Chrome એ એક એવું વેબ બ્રાઉઝર છે જે પ્રકાશની ગતિએ વેબપૃષ્ઠો અને એપ્લિકેશંસને ચલાવે છે. તે ઝડપી, સ્થિર અને ઉપયોગમાં સરળ છે. Google Chrome માં નિર્મિત મૉલવેર અને ફિશીંગ સુરક્ષા સાથે વેબને વધુ સુરક્ષિત રૂપે બ્રાઉઝ કરો. તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Google Chrome પ્રોફાઇલ પર સંચાલક તેનું નિયંત્રણ કરે છે. તમારા એપ્લિકેશન્સ, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ જેમ કે Chromium ડેટા, કાયમ માટે પર બંધાયેલ છે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ માહિતી કાઢી શકશો, પરંતુ તમે અન્ય એકાઉન્ટ સાથે આ માહિતી સાંકળી શકશો નહિં. એડમિનિસ્ટ્રેટરે આ સિસ્ટમ પર Google Chrome ઇન્સ્ટોલ કર્યું છે, અને તે બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. હવે સિસ્ટમ-સ્તર Google Chrome તમારા વપરાશકર્તા-સ્તરના ઇન્સ્ટોલેશનને બદલશે. Chrome પોતાને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરી શક્યું નથી, જેથી તમે અદ્ભુત નવી સુવિધાઓ અને સુરક્ષા સુધારાઓ ગુમાવી રહ્યાં છો. તમારે Chrome ને અપડેટ કરવાની જરૂર છે. Chrome OS શરતો Google Inc. લગભગ અપ ટૂ ડેટ! અપડેટ સમાપ્ત કરવા માટે Google Chrome ને ફરીથી શરૂ કરો. જ્યારે તમે Chrome શરૂ કરો અથવા હોમ બટન ક્લિક કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે. કાર્ય વ્યવસ્થાપક - Google Chrome ઇન્સ્ટોલેશન દરમ્યાન એક ઑપરેટિંગ સિસ્ટમની ભૂલ આવી. કૃપા કરીને Google Chrome ફરીથી ડાઉનલોડ કરો. અપડેટ કરવા માટે Google Chrome નું ઇન્સ્ટોલેશન મળ્યું નથી. Google Chrome માં મોડ્યુલ્સ લોડ કર્યા છે &Google Chrome વિશે Chrome, <strong></strong> થી ખાનગી કનેક્શન સ્થાપિત કરી શકતું નથી. આ સંભવિત રૂપે તમારા કમ્પ્યુટરની તારીખ () ખોટી સેટ કરી હોવાને કારણે છે. તમે તમારા કમ્પ્યુટરની તારીખ અને સમય અપડેટ કરી લો તે પછી તમારે આ પૃષ્ઠને તાજું કરવું જોઈએ.